|
૮, ૭ સ્વરો
|
|
"Take the name of Jesus with you"
|
Tune:
|
Precious Name S.S.148
|
કર્તા:
|
લુદિયા બેક્ષ્ટર,
|
|
૧૮૦૯-૭૪
|
૧
|
ઈસુ નામ સંગ લેતા જજો, હે સૌ દુ:ખી ને લાચાર;
|
|
તેથી આનંદ ને દિલાસો તમને મળશે રે અપાર.
|
ટેક:
|
પ્રિય નામ ! કેવું મિષ્ટ ! જગની આશ ને સ્વર્ગનો હર્ષ;
|
|
પ્રિય નામ ! કેવું મિષ્ટ ! જગની આશ ને સ્વર્ગનો હર્ષ.
|
૨
|
ઈસુ નામ સાથ રાખજો સદા, દરેક ફાંદાથી તારશે;
|
|
તે નામ લઈને જરજો પ્રાર્થના, જ્યારે પરીક્ષણ આવે.
|
૩
|
આહા ! પ્રિય નામ ઈસુનું ! તેથી મન ઉલ્લાસી થાય;
|
|
તેના પ્રેમી હાથમાં તહું, હર્ષથે તેનાં ગીતો ગાઈ.
|
૪
|
ઈસુ નામથી કરી નમન તેને પાયે લાગીશું;
|
|
'જય ! જય ! રાજાઓના રાજન,' સ્વર્ગી દેશમાં ગાઈશું.
|