|
૮,૬ સ્વરો
|
|
"Why should I charge my soul with care"
|
કર્તા:
|
જે. એચ. સામિત
|
અનુ. :
|
એચ. વી. એન્ડુસ
|
૧
|
ચિંતાનો બોજ હું કેમ રાખું? સૌ ખાણનું દ્રવ્ય છે,
|
|
દેવ બાપના વારસ ઈસુનું, ને છે મુજ મિત્ર તે.
|
ટેક:
|
હા, તે મુજ મિત્ર છે, ને તેનું સૌ મુજને આપે,
|
|
સૌ ક્ચ્રિસ્તનું છે ને તેનો હું, તો ચિંતા કેમ રાખું?
|
|
કાંજે મુજ મિત્ર છે ઈસુ.
|
૨
|
પૂરતો ખોરાક બક્ષે છે રોજ, ખાવા સર્વ આવે,
|
|
આખી પૃથ્વી, માણસ ને ઢોર, ને છે મુજ મિત્ર તે.
|
૩
|
તેજવંત સૂરજ, રૂપેરી ચાંદ, ચળકટા તારા જે,
|
|
ખ્રિસ્ત ઈસુનાં છે તે બધાં, ને છે મુજ મિત્ર તે.
|
૪
|
નિજ લોકોને ઉપર લેવા તેજવંત પાચો આવશે;
|
|
બહુ હર્ષ થશે કહેવાથી એમ કે છે મુજ મિત્ર તે.
|