1
૧ – પ્રભુનું સ્તોત્ર
ટેક : જય જય પરમ દયામય સ્વામી, સ્મારક ગાન કરો રે. | |||
૧ | જીવ, જનાવર, અંડજ પક્ષી, | ||
રાય, પ્રજાજન જોતા, | |||
ચેતન, જડ, મન, બુદ્ધિ, | વિચારો, કારક, ભાષક, શ્રોતા | ||
૨ ભક્તસમાજ નિરંતર તેને, | સાથ ભજો અનુરાગે; | ||
નિશદિન ઈશ્ર્વરના ગુણ ગાઓ, | પ્રેમસુ ગાયક જાગે. | ||
૩ | ઈશ્ર્વરકૃત તન, જીવ અમારાં, | અદ્ભુત કાર્ય અનુપા; | |
જીવનદાતા, શુભ પ્રતિપાલા, | ધન્ય દયામય ભૂપા. | ||
૪ | સહુ જગ જોગ કરે તુજ સેવા, | શુભ શુભ સાદ ઉઠાવી; | |
ગાન વખાણ કરો સહુ ઠામે, | અંતરમન હરખાવી. |