413
૪૧૩ - સ્વર્ગી આનંદ
૭, ૭, ૬, સ્વરો ને ટેક | |
“Here we suffer grief and pain” | |
અનુ. : જેમ્સ ગ્લાસગો | |
ટેક: | કેવો થશે આનંદ, આનંદ, આનંદ, આનંદ; |
કેવો હશે આનંદ, ત્યાં આવેલું કોઈ ન જાય. | |
૧ | હ્યાં તો શોક, દુ:ખ થાય છે, |
મિત્રો આવી જાય છે, | |
આકાશમાં એમ ન થાય. | |
૨ | જેઓ કરે ખ્રિસ્ત પર હેત, |
તેઓ તેના લોક સમેત | |
આકાશનાં ગીતો ગાય. | |
૩ | કેવાં સુખી હોઈશું, |
આપણે તારનાર જોઈશું, | |
તે વૈભવે દેખાય. | |
૪ | સ્તુતિ કરતાં જઈશું, |
સદા સુખી થઈશું | |
પ્રભુની સેવા માંય. |