410

From Bhajan Sangrah
Revision as of 22:01, 3 August 2013 by 117.207.10.52 (talk) (Created page with "== ૪૧૦ - આનંદમય દેશ == {| |+૪૧૦ - આનંદમય દેશ |- | |૬, ૪, ૬, ૪, ૬, ,૬ ૬, ૪ સ્વરો |- | |"There is a ha...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૪૧૦ - આનંદમય દેશ

૪૧૦ - આનંદમય દેશ
૬, ૪, ૬, ૪, ૬, ,૬ ૬, ૪ સ્વરો
"There is a happy land, far, far, away"
Tune: Happy Land
કર્તા: એન્ડુ યંગ,
૧૮૦૭-૮૯
અનુ. : જેમ્સ ગ્લાસગો
એક છે આનંદમય દેશ, દૂર, દૂર, અપાર !
ત્યાં સંતો રે' હમેશ, તેજ ! તેજ ! અંબાર !
તેઓ મધુર ગીત ગાય :
"તારનાર છે આપણો રાય"
સ્તુતિના નાદ સુણાય ! સ્તવન અપાર !
આવો સુખી દેશમાં, આવો તત્કાળ;
કેમ રો' સંદેહમાં ? ના કરો વાર.
આપણે સુખી થઈશું,
પાપ, દુખથી મુકત રહીશું,
ખ્રિસ્ત સાથે વસીશું, આશિષ અપાર !
સૌ એ સુખી દેશમાં, છે પ્રકાશિત !
બાપના પ્રેમાળ હાથાં, છે અમર પ્રીતિ !
તો ચાલો, જીતવા આજ !
ગૌરવી રાજ ને તાજ !
સુણો સ્વર્ગી અવાજ ! "રાજ કરો નિત !"