399

From Bhajan Sangrah
Revision as of 20:48, 3 August 2013 by 117.207.5.46 (talk) (Created page with "== ૩૯૯ - આખી વાટ દીસે છે ઈસુ == {| |+૩૯૯ - આખી વાટ દીસે છે ઈસુ |- |૧ |યાત્રા માર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૩૯૯ - આખી વાટ દીસે છે ઈસુ

૩૯૯ - આખી વાટ દીસે છે ઈસુ
યાત્રા મારી છે સિયોન ભણી, આખી વાટ દીસે છે ઈસુ;
આ વાટ પ્રકાશે છે ઘણી, આખી વાટ દીસે છે ઈસુ
ટેક: ઈસુ, ઈસુ, હા, આખી વાટ દીસે છે ઈસુ. (૨)
મુસાફર કેવા સુખી છે ! આખી વાટ દીસે છે ઈસુ;
દિલાસો ભારી પામે તે, આખી વાટ દીસે છે ઈસુ
ચઢે દુ:ખોનાં વાદળ જો, આખી વાટ દીસે છે ઈસુ;
શોધે તે દેશ જ્યાં નથી ભો, આખી વાટ દીસે છે ઈસુ.
પો'ચી સંધાં ત્યાં ગાશે ગાન, આખી વાટ દીસે છે ઈસુ;
ગાજી રહેશે આકાશી સ્થાન, આખી વાટ દીસે છે ઈસુ.