524

From Bhajan Sangrah
Revision as of 18:47, 16 December 2014 by ElanceUser (talk | contribs)
Jump to navigation Jump to search

૫૨૪ - પ્રભુતા

૫૨૪ - પ્રભુતા
બતાવી તેં, પિતા, પરમ મધુરી પ્રીત સુતમાં !
બતાવી દે હાવાં પરમ મધુરી રીત મુજમાં;
બતાવી તેં તારી ગહન લઘુતા એ જ સુતમાં !
બતાવી દે હાવાં ગહન પ્રભુતા આજ મુજમાં.

Phonetic English

524 - Prabhuta
Bataavi ten, pita, param madhuri preet sutamaan !
Bataavi de haavaan param madhuri reet mujamaan;
Bataavi ten taari gahan laghuta e ja sutamaan !
Bataavi de haavaan gahan Prabhuta aaj mujamaan.

Image