362
૩૬૨ - વધસ્તંભમાં રહેલો મહિમ
૧ | વધસ્તંભ પાસ રાખ મને, પ્રિય પ્રભુ ઈસુ; |
જ્યાં શુદ્ધ કરનાર ધાર વહે છે તારણ કરવા સૌનું. | |
ટેક: | થંભની માંય, થંભની માંય, હું હરખાઉં સદા; |
જ્યાં લગ મુજ આત્મા પહોંચે, મોત પાર સ્વર્ગી દેશમાં. | |
૨ | હતો ધ્રૂજતો થંભની પાસ, પ્રભુ મને મળ્યો; |
મુજ પર પ્રેમ રાખીને ખાસ, મને તેં સ્વીકાર્યો. | |
૩ | દેવના હલવાન, થંભની વાત મને તું સંભરાવજે; |
રોજ તેની છાયા તળે મને તું ચલાવજે. |
Phonetic English
1 | Vadhastambh paas raakh mane, priya prabhu Isu; |
Jyaan shuddh karanaar dhaar vahe chhe taaran karava saunun. | |
Tek: | Thambhani maay, thambhani maay, hun harakhaaun sada; |
Jyaan lag muj aatma pohnche, moht paar svargi deshamaan. | |
2 | Hato dhroojato thambhani paas, prabhu mane malyo; |
Muj par prem raakheene khaas, mane ten sveekaaryo. | |
3 | Devana halavaan, thambhani vaat mane tun sanbharaavaje; |
Roj teni chhaaya tale mane tun chalaavaje. |
Image
Media