1

From Bhajan Sangrah
Revision as of 23:47, 1 July 2013 by 173.161.244.221 (talk)
Jump to navigation Jump to search

૧ – પ્રભુનું સ્તોત્ર ટેક : જય જય પરમ દયામય સ્વામી, સ્મારક ગાન કરો રે. ૧ જીવ, જનાવર, અંડજ પક્ષી, રાય, પ્રજાજન જોતા, ચેતન, જડ, મન, બુદ્ધિ, વિચારો, કારક, ભાષક, શ્રોતા ૨ ભક્તસમાજ નિરંતર તેને, સાથ ભજો અનુરાગે; નિશદિન ઈશ્ર્વરના ગુણ ગાઓ, પ્રેમસુ ગાયક જાગે. ૩ ઈશ્ર્વરકૃત તન, જીવ અમારાં, અદ્ભુત કાર્ય અનુપા; જીવનદાતા, શુભ પ્રતિપાલા, ધન્ય દયામય ભૂપા. ૪ સહુ જગ જોગ કરે તુજ સેવા, શુભ શુભ સાદ ઉઠાવી; ગાન વખાણ કરો સહુ ઠામે, અંતરમન હરખાવી.