339
૩૩૯ - શું ખ્રિસ્ત એકલો લે વધસ્તંભ !
૧ | શું ખ્રિસ્ત એકલો લે વધસ્તંભ, ને જગના સૌ લોક નહીં ? |
ના, હરેક માટ છે વધસ્તંભ, મુજ માટ પણ છે સહી. | |
૨ | સ્વાર્પણરૂપ વધસ્તંભ ઊંચકીશ, મરણ આવતાં લગણ; |
બાદ હું મુજ તાજ પે'રવ જઈશ, તે તાજ પ્રભુચરણ. | |
૩ | સ્ફટિક ફરસબંધી પરે ખ્રિસ્તના ઘાયલ પગ પાસ, |
ઉતારીશ તાજ હું તે વારે, નામ તેનું સ્તવીશ ખાસ. |