337
૩૩૭ - ઈસુને માટે જીવવું
ટેક: | ઈસુ, તારે કાજે અમે સર્વદા જીવીશું; |
તારે કાજે, તારે કાજે અમે જીવીશું. | |
૧ | મિત્રો અને સ્નેહી બધા જો તજી દે અમને કદા, |
તોય, પ્રભુ, તુજને સદા પ્રેમે ભજીશું. ઈસુ. | |
૨ | વિનાશી આ જગમાં ભલે સંકટો ને મોત મળે, |
તોય, ઈસુ, તુજને નહિ કદીએ તજીશું. ઈસુ. |