89
૮૯ - ઈસુ રાજાની સવારી
૧ | સિયોનની ઓ સુંદરી જોને, |
આંગણે તારો રાજા આવે; | |
સ્વાગતની તું કર તૈયારી, | |
આંગણે તારો રાજા આવે. | |
૨ | જગનાં બંધન તુજને સતાવે, |
જગનાં બંધન તુજને હરાવે; | |
એ બંધનને છેદવા સારુ, | |
આંગણે તારો રાજા આવે. | |
૩ | જુગ જુગ ચમકો કીર્તિ તમારી, |
જુગ જુગ ફરકો ધ્વજા તમારી; | |
ધન્ય મસીહા, ધન્ય ઓ સ્વામી, | |
ધન્ય કરી આ જિંદગી મારી. |
Phonetic English
1 | Siyonani o sundari jone, |
Aangane taaro raajaa aave; | |
Swaagatani tu kar taiyaari, | |
Aangane taaro raajaa aave. | |
2 | Jaganaa bandhan tujane sataave, |
Jaganaa bandhan tujane haraave; | |
Ae bandhanane chedavaa saaru, | |
Aangane taaro raajaa aave. | |
3 | Jag jag chamako kirti tamaari, |
Jag jag pharako dhvajaa tamaari; | |
Dhanya masihaa, dhanya o swami, | |
Dhanya kari aa jindagi maari. |