327

From Bhajan Sangrah
Revision as of 04:20, 3 August 2013 by 117.220.201.146 (talk) (Created page with "== ૩૨૭ - દે વરદાન, દયાળુ == {| |+૩૨૭ - દે વરદાન, દયાળુ |- |ટેક: |દે એવું વરદાન, દ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૩૨૭ - દે વરદાન, દયાળુ

૩૨૭ - દે વરદાન, દયાળુ
ટેક: દે એવું વરદાન, દયાળુ (૨)
કે જન્મભર હું તારો થાઉં બાળક રમ્ય નહાન.
જેમાં તારું થાયે માન, દયાળુ,
જે તને રુચે તે કરાવવાની દે ઈચ્છા, દે જ્ઞાન;
પ્રીતિ નીતિનું સ્થાન, દયાળુ,
તુજ આત્મા લાવી નજીક કરો દો,
મજને સૌક્ય નિધાન.
પ્રેમને ન પરિમાણ, તારા તે,
તે પ્રેમે તુજ-મા આત્માનો પૂરણ આશ્રય જાણ.
મજને કરે છે સમાન, નિરંતર,
એ અધિકાધિક મને નજદીક લાવે;
ધન્ય તુજ વિધાન.