314

From Bhajan Sangrah
Revision as of 01:54, 3 August 2013 by 117.220.201.146 (talk) (Created page with "== ૩૧૪ - પ્રભુ, પાણી આપ == {| |+૩૧૪ - પ્રભુ, પાણી આપ |- | |(પ્રકટેકરણ ૨૨:૧૭ ના સંબ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૩૧૪ - પ્રભુ, પાણી આપ

૩૧૪ - પ્રભુ, પાણી આપ
(પ્રકટેકરણ ૨૨:૧૭ ના સંબંધમાં આપણો જવાબ)
(પાણી ઘા પાણી - એ મરાાઠી ભજનનું ભાપાંતર)
ટેક: પાણી આપ, પ્રભુ, તૃષિત છું, પાણી આપ મને.
ન કો નદીનું, ન કો કૂવાનું જોઈએ જળ મુજને.
એવું દે કે તૃષા ન લાગે પીતાં જે ફરીને.
સર્વ જળાશય જોઈ આવ્યો, થાયો છું ભમીને.
પ્રભુ ઈસુ, તવ જય જય હોજો, તૃપ્તિ તુજ ચરણે.
તરસનિવારક, જીવનદાયક પ્રભુ વિણ નથી ભુવને.