કર્તા:
|
એમ. ઝેડ. ઠાકોર
|
ટેક:
|
ધન્ય ખ્રિસ્ત ! ધન્ય ખ્રિસ્ત ! જય જય હોજો તુજને નિત;
|
|
ધન્ય ખ્રિસ્ત ! ધન્ય ખ્રિસ્ત, જય જય હોજો તુજને નિત.
|
૧
|
તજી તાજ, સ્વર્ગી રાજ, મુજ માટે વાવ્યો તું ખ્રિસ્ત;
|
|
ધન્ય ખ્રિસ્ત ! ધન્ય ખ્રિસ્ત, જય જય હોજો તુજને નિત.
|
૨
|
હર્યાં પાપ અને શાપ, જય જય હોજો તુજને ખ્રિસ્ત;
|
|
ધન્ય ખ્રિસ્ત ! ધન્ય ખ્રિસ્ત, જય જય હોજો તુજને નિત.
|
૩
|
કર્યું ત્રાણ, અર્પી પ્રાણ, જય જય હોજો તુજને ખ્રિસ્ત;
|
|
ધન્ય ખ્રિસ્ત ! ધન્ય ખ્રિસ્ત, જય જય હોજો તુજને નિત.
|
૪
|
સર્વ માન, મહિમાય સદા હોજો તુજને ખ્રિસ્ત;