|
૧૦, ૬ સ્વરો
|
|
"There’s not a friend like the lowly Jesus"
|
કર્તા:
|
જે. ઓટમન
|
અનુ. :
|
રોબર્ટ વાઁર્ડ
|
૧
|
કોણ ઈસુ જેવો છે ઉચ્ચ પવિત્ર ? નથી એક ! નથી એક !
|
|
કોણ તેના જેવો ગરીબ મનમિત્ર ? નથી એક ! નથી એક !
|
ટેક:
|
ઈસુ સૌ ત્રાસ છે કેવો, રસ્તો આવે અંત સુધી છેક,
|
|
ન મળે મિત્ર ઈસુના જેવો - નથી એક ! નથી એક !
|
૨
|
શું કોઈ સંતને તેણે દૂર કીધો ? નથી એક ! નથી એક !
|
|
શું કોઈ પાપીને ધક્કો દીધો ? નથી એક ! નથી એક !
|
૩
|
શું મારામાં મળે ચીજ કંઈ સારી ? નથી એક ! નથી એક !
|
|
કોણ તે સિવાય સુણે પ્રાર્થના મારી ? નથી એક ! નથી એક !
|
૪
|
કોણ ઈસુ જેવો દિલાસો આપે ? નથી એક ! નથી એક !
|
|
કે હરખ દેનાર તે વગર માપે ? નથી એક ! નથી એક !
|
૫
|
કોણ ઈસુ વગર મને બચાવે ? નથી એક ! નથી એક !
|
|
કે તે સિવાય મનમાં શાંતિ લાવે ? નથી એક ! નથી એક !
|
૬
|
કોણ તેના બદલે હું માગું ? નથી એક ! નથી એક !
|
|
કયો વખત હોય તેને ત્યાગું ? નથી એક ! નથી એક !
|