૧
|
ખીકાથી તેનું અંગ ભંજાતું, રુધિરની થઈ ધારમ્
|
|
સહે છે પીડા એ ભારી રે.
|
જુઓ.
|
૨
|
પાપનો દંડ છે આકારો કેવી, જુઓ જુઓ સહુ કોઈ;
|
|
માગે દુ:ખ પ્યાસથી વારિ રે.
|
જુઓ.
|
૩
|
બૂમ પાડે છે ઉગ્ર તે કેવી , "મૂકી દીધો કેમ, દેવ?"
|
|
કહે છે ઈસુ પોકારી રે.
|
જુઓ.
|
૪
|
આપણાં પાપનો બોજ ધરીને, બનીને બદલો આપ;
|
|
સાધે છે મુક્તિ તે સારી રે.
|
જુઓ.
|
૫
|
પાપ નિવારવા આપ મૂઓ છે, ટાળવા પાપનો શ્રાપ;
|
|
ઉઘાડવા સ્વર્ગની બારી રે.
|
જુઓ.
|
૬
|
થંભની ઉપર ઊંચો થયો છે, જીવન દેવાને એ;
|
|
નિહાળજે દષ્ટિએ તારી રે.
|
જુઓ
|
૭
|
રુધિરધાર જે અંગથી વહેતી ધોશો સહુ તુજ પાપ;
|
|
દેશે સહુ ડાધ વિધારી રે.
|
જુઓ
|
૮
|
પ્રેમ અનુપ ને રે'મનો ભૂપ એ બોલાવે પાપીને પાસ;
|
|
નિહાળજે દષ્ટિએ તારી રે.
|
જુઓ
|