108
૧૦૮ - જુઓ, દેવનું હલવાન
૮, ૪ સ્વરો | ||
“Behold, behold the Lamb of God” | ||
૧ | જુઓ, જુઓ, દેવનું હલવાન, | વધસ્તંભ પર. |
પાપી કાજ થતું બલિદાન, | વધસ્તંભ પર. | |
સાંભળો તેની વાણ કાન ધરતા, | ||
તે પાપી કેમ નથી ફરતા? | ||
આવી જુઓ મરતો ત્રાતા, | વધસ્તંભ પર. | |
૨ | હાંક મારે છે ભારે દુ:ખથી, | વધસ્તંભ પર. |
લોહી વહે છે હાથ, પગ, કૂખથી, | વધસ્તંભ પર. | |
સૂરજ નથી આપ્તો અજવાળ, | ||
રાત જેવો ઘોર અંધકાર દિન કાલ, | ||
જુઓ તમાર દેવના હાલ, | વધસ્તંભ પર. | |
૩ | પાપી આવો ખ્રિસ્તને જોવા, | વધસ્તંભ પર. |
લોહી આપ્યું પાપથી ધોવા, | વધસ્તંભ પર. | |
શુદ્ધ કરવાને ચાલે છે ધાર, | ||
શેતાનને પમાડીને હાર, | ||
ઈસુ કર્યો છે ઉદ્ધવર, | વધસ્તંભ પર. |