540
૫૪૦ - દાનાર્પણ પર આશીર્વાદ
હે ઈશ્વર, સહુ વાનાં સારાં, | |
આપેલાં છે તે તો તારાં, | |
માટે કેવળ તારાં જે | |
અર્પ્યાં આજે તુજને તે, | |
અર્પ્યાં આજે તુજને તે. |
Phonetic English
He Ishvar, sahu vaanaan saaraan, | |
Aapelaan chhe te to taaraan, | |
Maate keval taaraan je | |
Arpyaan aaje tujane te, | |
Arpyaan aaje tujane te. |