39

From Bhajan Sangrah
Revision as of 21:52, 26 July 2013 by 14.139.122.114 (talk) (Created page with "==૩૯ - તારનારનો દિવસ== {| |+૩૯ - તારનારનો દિવસ |- |૮ સ્વરો |- |"The saviour;s day has dawned to-day" |- |Tu...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૩૯ - તારનારનો દિવસ

૩૯ - તારનારનો દિવસ
૮ સ્વરો
"The saviour;s day has dawned to-day"
Tune : Harsley or Old Hundred. I.M
કર્તા : કેનન હેનરી ટ્રવેલ્સ, ૧૯૨૩-૧૯૦૦
અનુ. : વિલ્યમ ક્લાર્કસન
ઊગ્યો દહાડો આજ તારનાનો ફળ્યો ઉપાય આજ ઉદ્ધરનો;
આવો, આપણે એક્ઠા મળીએ, ભાવે આપણે ભેળા ભળીએ.
ઊગ્યો દહાડો આજ તારનાનો ફળ્યો ઉપાય આજ ઉદ્ધરનો;
પ્રેમ, આનંદમાં બધા રહીએ, વત્તા ભાવિક આપણે થઈએ.
ઊગ્યો દહાડો આજ તારનાનો ફળ્યો ઉપાય આજ ઉદ્ધરનો;
આવો, મનથી સંસાર કાઢીએ, આવો, સ્વર્ગ ચિત્ત લગાડીએ.
ઊગ્યો દહાડો આજ તારનાનો ફળ્યો ઉપાય આજ ઉદ્ધરનો;

સ્તુતિ કરતાં નમી ભજીએ, ચચળ વિચારો પણ તાજીએ.

ઊગ્યો દહાડો આજ તારનાનો ફળ્યો ઉપાય આજ ઉદ્ધરનો;
પાપ સંબંધી મૃત્તુ પામીએ, પુન સંબંધી જીવતા થઈ એ.