|
૧૦ સ્વરો "Abide with me"
|
|
Tune: Eventide
|
કર્તા:
|
હેન્રી. એફ. લા ઇટ
|
અનુ. :
|
રોબર્ટ મન્ટગમરી
|
૧
|
મુજ સાથે રહે! કે સાંજતો પડી છે; અંધારું થાય છે; પ્રભુ, સાથે રહે!
|
|
અવર ના સહાય, દિલાસો કો ન દે; તું અસહાયનો સા'ય; મુજ સાથે રહે !
|
૨
|
ટૂંક છેઆયષ, મર્યાદા આવી પાસ; દુનિયાઈ મોજથી નથી આજ ઉલ્લસ;
|
|
ચારોગમ સહુમાંવિકાર થાય છે; હે પ્રભુ નિર્વિકાર, મુજ સાથે રહે !;
|
૩
|
તું આવી જાય તેથી હું અ ધરાઉં; પણ પ્રેમથી આવી રહે તો મગ થાઉં;
|
|
વાટસરૂ નહિ, પણ વસનારની પેઠે; કાયમ નો વાસો કર મુજ સાથે રહે!;
|
૪
|
મુજથી એક પળ તુંજ વિના ન ટકાય; ભવસિંગધુપાર, તું સાથ હો તો જ જવાય;
|
|
તુજ વિનાકોણ થાય ગુરુ? આશરોદે; દુ:ખસુખમાં, હેત્રાતા, મુજ સાથે રહે!
|
૫
|
તું આશિષદે, ન લાગે રિપુત્રાસ; ન દુ:ખમાં ભાર, ન આંસુમાં કદવાશ;
|
|
નથી કાળડંખ માંઝેર, કે ઘોરનો જે; નિત મને જય, જો, તું મુજ સાથે રહે!
|
૬
|
મોતાાવ્યું પાસ, તુજસ્તંભની યાદ કરાવ; થૈ અંધારમાંનૂર આકાશ માર્ગે ચલાવ;
|
|
ફાટ્યો સ્વર્ગેપોહ, જગમાયા નાસે છે; મુજ જીવતાં મરતાં, પ્રભુ, સાથે રહે.
|