275

From Bhajan Sangrah
Jump to navigation Jump to search

૨૭૫ - ખ્રિસ્તની જરૂર

૨૭૫ - ખ્રિસ્તની જરૂર
૬, ૪ સ્વરો ને ટેક
"I need Thee every hour"
કર્તા: એન્ની એસ. હાઁક્સ, ૧૮૭૨
અનુ. : એચ. આર. સ્કોટ
પળેપળ તુજ જરૂર, પ્રેમાળ ધણી;
શાંતિ એ છે ભરપૂર તારી વાણી.
ટેક: જરૂર છે, તુજ જરૂર છે, ઘડી ઘડી જરૂર છે;
હે ત્રાતા, આશીર્વાદ દે, આવું તારી કને
પળેપળ તુજ જરૂર, તું નજદીક રહે;
પરીક્ષણો નિર્બળ, જો તું પાસે.
પળેપળ તુજ જરૂર, આજ્ઞા શિખાવ;
તુજ મૂલવાન વચનો ઠસાવ.
પળેપળ તુજ જરૂર, ઈસુ તારનાર;
તું મને તારો જ કર, અંત સુધી તાર.


Phonetic English

275 - Khristni Jaroor
6, 4 Swaro ne Tek
"I need Thee every hour"
Kartaa: Anni S. Haux, 1872
Anu. : H. R. Scot
1 Padepad tujh jaroora, premaada dhani;
Shaanti ae che bharapoora taari vaani.
Tek: Jaroora che, tuja jaroora che, ghadi ghadi jaroora che;
He traataa, aashirvaada de, aavu taari kane
1 Padepad tujh jaroora, tu najadika rahe;
Parikshano nirbada, jo tu paase.
3 Padepad tujh jaroora, aagyaa shikhaava;
Tujh moolavaana vachano thasaava.
4 Padepad tujh jaroora, Isu taaranaara;
Tu mane taaro ja kara, anta sudhi taara.