SA502
૧ | હે મારા જીવનના પ્રભુ, હું મોત લગ તને વખાણું, હું મારું ગીત માંડીશ પ્રભાત, ને તને સ્તવીશ દિવસ રાત. |
૨ | જો મારા મનમાં ચિંતા થાય, ને દુઃખે હૃદય ધડકાય, હું તારી પ્રીતને સંભારી, ગાતો જઇશ તારી સ્તુતિ. |
૩ | ને મારૂં મોત જ્યારે આવશે, જો મારાથી નહિ બોલાશે, તો પણ હું દેવમાં હરખાઈશ, ને ચહેરાથી તે જણાવીશ. |
ગીત પ્રકાર: સ્વર્ગવાસ (PROMOTION TO GLORY) ગીત: હે મારા જીવનના પ્રભુ, હું મોત લગ તને વખાણું
૫૦૨.
Roll on dark stream
Tune 16, 4
રાગ : ઈસુના નામને ધન્ય હો વહેતી જેજે ! (૨) હે કાળી મૃત્યુની નદી,
તારી બીકની ચિંતા નથી, કાંજે ઈસુ ઞાતા છે પાસ.