SA485
ત્રિધન્ય છે આશને, આપો જે ઇસુએ, વર્ષો વિતે તો પણ અમે મળીશું સ્વર્ગ મધ્યે. | |
૧ | ત્રિધન્ય છે આ પ્રેમ બંધન અમને કરાવનાર એક, ને ધન્ય તે આશને પણ સંપ કરાવનાર એકમેક. |
૨ | જો ટાઢ વાએ તો તેમાં શું થાએ ખૂબ તોફાન, છો તાપ પડે! સૌ મળીશું ઇસુ પાસે આસમાન. |
૩ | નહાસી જશે નિશ્વાસને દુઃખ વેગળી થશે ચિંતા, અમર પ્રિતો ને પૂર્ણ સુખ પામોશું ત્યાં સદા. |