SA483

From Bhajan Sangrah
Revision as of 12:17, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA483)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ટેક : આપો દાનો તમ આનંદે વ્હાલાંઓ દેવના
આપો સહુ શકિત પ્રમાણે,સંતોષ થકી દર ટાણે;

નવ હાથ ડાબો જાણે રે,વ્હાલાંઓ :-

ધનવાન હતો રાજન જે,પણ છેક થયો નિરધન તે;

કરવા સુખી આપણને રે,વ્હાલાઓ :-

આપો બહુ હેત કરીને,ત્રાતાની સ્મરીને,

મન ભાવ સત્ય ધરીને રે,વ્હાલાંઓ :-

આપો ને તમને આપશે સ્વરનાં દ્વારો ઉઘડાશે,

આશિષ બહુ ઉભરાશે રે,વ્હાલાંઓ :-