SA448

From Bhajan Sangrah
Revision as of 12:17, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA448)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
Silent night ! Holy night !

Eng. S. B. 89
Stille nacht, 800.

રાત્રિ શાંત, નિર્મળ રાત;

બહુ શાંતિ ને પ્રકાશ;
સુશીલા મા ને બાળક પાસ;
કોમળ બાળક સુતું ખાસ,
દિવ્ય શાંતિમાં,(૨)

રાત્રિ શાંત, નિર્મળ રાત,

દોરક તારો દે પ્રકાશ;
જ્ઞાની માગી રાજાને,
ભેટ ને ભક્તિ અર્પે છે,
ઇસુ જન્મ્યો છે,(૨)

રાત્રિ શાંત, નિર્મળ રાત,

અદ્‌ભુત તારો દે પ્રકાશ;
દૂતો સાથે મળી ગાઓ,
ખ્રિસ્તને હાલેલૂયા થાઓ,
ઇસુ જન્મ્યો છે,(૨)