SA446
Irby,655,G. 8.8.8.7.7.7. | |
૧ | દૂતનાં સુંદર ગાયન સાંભળી પાળકો હરખાયા બહુ; બેથલેહેમમાં તેને શોધવા ઊઠી દોડતા ગયા સહુ; |
૨ | માગીઓએ દીઠો તારો, તેથી પામ્યા બહુ પ્રકાશ. આવ્યો છે જગનો તારનારો, એમ તેઓએ જાણ્યું ખાસ, |
૩ | અમે પણ શોધ્યો છે તેને, શાંતિ સહિત જડયો છે, પાપનો બોજો લીધો તેણે, તેના રક્તમાં માફી છે; |
૪ | માટે બધા લોકો આવો, સૂણો સર્વે તેની વાણ, કરો પાપનો પસ્તાવો, આખા મનથી શોધો ત્રાણ; |