SA442

From Bhajan Sangrah
Revision as of 11:17, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA442)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
(રાગ : ઝેર તો પધાં છે જાણી જાણી)

ટેક : હદ્‌ તો પ્રીતિએ તુજ વાળી,પ્રભુજી મારા.

પૃથ્વી જનમવા દેવે નિહાળી,લાગી ગભાણ એક સારી! પ્રભુજી
પ્રાણી,પંખીઓ માટ કોતર માળા,છાપરી મળેય નહિ તારી ! પ્રભુજી.
બદલે ભલાઇ તને સાંપડી બૂરાઇ,દુનિયા દુશ્મન થઇ સારી ! પ્રભુજી.
લીધો લટકાવી તને લાકડે,ઓ સ્વામી,દૂવા અરિને દીધ ન્યારી ! પ્રભુજી.
દીધુ બલિદાન તેં પાપે અમારા, કીધું પ્રાણાર્પણ ભારી! પ્રભુજી.