SA444
Away in a Manger Eng. S.B. 77 | |
૧ | ગભાણ માંહે જુઓ, પારણું પણ છે નહીં, પ્રભુ ઇસુ પોતે સૂતેલો છે તહીં, |
૨ | ઢોરો ત્યાં બરાડે તેથી જાગે બાળ; ઇસુ નાનો છે પણ ચડે નહિ તે કાળ; |
૩ | પ્રભુ,મુજ પાસ રહે તું, પ્રભુ પાસે રહે; મુજ પર પ્રીત કરતાં સદા પાસે રહે. |