SA426
૧ | તેમાં જનમ્યો જગત ત્રાતા, ધર્યું છે ઇસુ નામ રે, સદેંશો સૂણજો. |
૨ | આનંદથી આકાશના દૂતો, ઇસુનાં ગાએ છે ગાન રે, સદેંશો સૂણજો. |
૩ | સત્ય વધામણી કે' વાને દૂતો, ફરે છે ગામે ગામ રે, સંદેશો સૂણજો. |
૪ | વાટ જોતા તા પૂર્વના લોકો, દીઠું તારાનું નિશાન રે, સંદેશો સૂણજો. |
૫ | આંનદ કરતા આવ્યા બેથલેહેમ, અર્પે છે બોળ, લોબાન,રે, સંદેશો સૂણજો. |
૬ | વિશ્વાસ કરી સૌ, આવો ઇસુ પાસ, આપે છે મુક્તિ દાન રે, સંદેશો સૂણજો. |