SA421

From Bhajan Sangrah
Revision as of 11:17, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA421)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
સદા અમે સ્તુતિ કરીશું અને સદા તને યાદ કરીશું (૨)

પવિત્ર આત્માથી ભરપૂર થઇને તારા માટે જીવીશું (૨)
-હાલેલુયા...

ક્રૂસ પર જીવન દીધું અને રક્ત પણ વહાવ્યું (૨)

પાપો દૂર કરી,મુક્તિદાન દઇ,પવિત્રાઈ આપી છે(૨)
-હાલેલુયા...

ઇસુની પાસે આવો, અને મુકિત અપનાવો(૨)

આશીર્વાદ દેશે,સાથ તમને લેશે,કદી તરછોડશે નહિ(૨)
-હાલેલુયા...