SA379
૧ | ઘોર અંઘારું પથ નવ સૂઝે, સતનગરીને પામું કે મે! હાથ ગ્રહી લો, રે મુજ સ્વામી, પ્રેમનો પંથ બતાવો...પ્રભુજી |
૨ | વાસ કરો મારા જીવનમાં, વસી જીઓ મારાં નયનોમાં સ્તંભ તારણ મારું કર્યું છે, મારા દિલમાં આવો... પ્રભુજી |
૩ | પ્રાણ લીઘો છે પાપીને માટે, સ્તંભે જડાયા મારે સાટે, ઘાર વહી જે સ્તંભે તમારા, તેમાં મને ન’વડાવો... પ્રભુજી. |