SA334

From Bhajan Sangrah
Revision as of 12:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA334)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ટેક - યુધ્ધને તજો મા, શઞુ સૌ હારશે ! યુદ્ધન તજો મા!

યુધ્ધને જો મા ? શુ, પ્રભુ હારશે ? નહો,કડી નહી.

યુધ્ધથી નાસશો શું ? હારી જશો શું ? નહિ, કદી નહિ,

સત કાજ દ્રઢ રહશો ?હીંમતથીલડશો ? હા,કેમ નહિ !

વૈરી હોય નજીક ત્યારે લાગશે બીક ? નહિ, કદી નહિ,

વિશ્ચાસનો તરવાર, શું, લેશો તે વાર? હા કેમ નહિ?

શું તમે કદો તજશો આ મુકિત ? નહો, કદો નહો;

શુ ધરોને હામ નિડર રેશો તમામ ? હા કેમ નહો ?