SA332

From Bhajan Sangrah
Revision as of 12:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA332)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ટેક - લડતા રહો : લડતા રહો ! (૨) “લોહી તથા આગ”

તેનો ન કરો ત્યાગ,
ગુરુ આવે ત્યાં લગ લડતા રહો,

યુદ્ધે ધાવ ! યુધ્ધે ધાવ ! સૂણો રે રણનાદ !

યુદ્ધે ધાવ ! લાખો જાય નરકમાં જે અગાધ,
તેમને તારવાને માટે, ઇસુ છે તૈયાર,
યહોવાહના નામથી રે કોણ છે જનાર !

યુદ્ધે ધાવ ! યુદ્ધે ધાવ ! કોણ રે માનશે ફરમાન,

ઈશ્વર પોતે ફરમાવે તે પર આપો ધ્યાન,
જો કે યુદ્ધ કઠણ છે, આવે દુઃખ અને ભય,
તો પણ ફોજ મુક્તિ છેવટે પામશે વિજય,

યુદ્ધે ધાવ ! યુદ્ધે ધાવ ! તત્પર રહો દરેક જન,

કરો મરતાંની સારવાર, તોડો સૌ બઘંન,
સુણો બચાવેલા હર્ષે ગાએ છે ગીત,
તે વંદે છે ઇસુને સદા અજીત.