SA317
ટેક-સફેદ વસ્ત્ર,સેાનેરી તાજ,સતાર,ને ઘર સુંદર મુકામ, જીતનારનું માન, ને સ્વર્ગીરાજ,છે આ મારું ઇનામ; | |
૧ | ઈશ્વરની ખરી રેાશનીમાં, આગળ આગળ ચાલું છું; જે ઈસુ ચાલ્યો તે રસ્તામાં આગળ ચાલું છું. |
૨ | પાપની ફોજ મને છો ઘેરે, આગળ આગળ ચાલું છું, હું જીતીશ, ઇસુ મનમાં છે, આગળ આગળ ચાલું છું |
૩ | નિંદા મારી લોક છો કરે, આગળ આગળ ચાલું છું, પૂરી પ્રીતિ ભીતિ દૂર કરશે! આગળ ચાલું છું. |