SA287

From Bhajan Sangrah
Revision as of 12:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA287)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ચાલે છે યુદ્ધ વિકા્ળ, પકડો તરવારને ઢાલ;

ન થાવ ભયભીત, પામીશું જીત, ને તોડીશું શેતાનની જાળ,

રે પકદો હથિયાર, ને લડવા થાવ તૈયાર,

વિશ્વાસ રાખો ને દુ:ખ સાંખો, ને શેતાન પર ચલાવો માર.

તમે દુ:ખથી ડરશો નહિ, ને સુખથી ભૂલશો નહિ,

રહી મનમાં શુદ્ધ, સહુ કરજો યુદ્ધ, ને ગર્વથી ફુલાશો નહિ.

અમર આત્માઓ તરશે, આકાશમાં હર્ષ થશે,

ઇસુ કહેશે "શાબાશ" તમને, ને દૂત ગાયન કરશે.