SA280
૧ | કેવું કામ દેવે કીધું, તારક કૃપાએ, સ્તુતિ કરો દરેક જણ તે પવિત્ર છે; |
૨ | સ્તુત્ય માનવ તારું નામ,તારા લોક વડે, તલવાર કે યજ્ઞની બીક પ્રભુ મટાડાજે; |
૩ | બધા સાથી કરીએ પ્રાર્થ, પ્રભુ આશિષ દે, અમને યુદ્વમાં આગળ દોર, પવિત્રાઇ કાજે; |