SA273
રાગ : ઈસુના નામને ધન્ય હો ? | |
૧ | સ્તુતિ કરૂં આભાર થકી, મજ પ્રિય પ્રભુ ઈસુની, ને સૌ સંતો સાથે ગાઉં કે, સૌ ઠીક કર્યું મજ ઈસુએ. |
૨ | સૌ જગ તેનુ પ્રાક્રમ માને, સૌ કામ તેનં જ્ઞાન પ્રગટાવે, પણ પે્મ ઈસુનો નહિ વર્ણાએ, સૌ ઠીક કર્યુ મજ ઈસુએ. |
૩ | ખ્રિસ્ત રાજા છે સત્તાધારી, મજ પાપી પર તેં પ્રેમ રાખી, બચાવ્યો પડતાં નર્ક મુખે, સૌ ઠીક કર્યું મજ ઈસુએ. |
૪ | જલ્દી મરણ ખીણ પાર કરીશ, ને તેના હાથમાં પ્રાણ ધરીશ, ત્યારે મજ આત્મા એ કહેશે, સૌ ઠીક કર્યુ મજ ઈસુએ. |
૫ | સ્વર્ગી દેશે પ્રવેશ કરીશ, માગણી મજ રહેઠાણની કરીશ, ને ગાઈશ હું ઊંચા સૂરે, સૌ ઠીક કર્યુ મજ ઈસુએ. |