SA262

From Bhajan Sangrah
Revision as of 12:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA262)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
તેના પ્રેમ વિશે ફેર ગાઇશું તેની પ્રીત સદા છે અવિકાર;

અર્પિત હલવાનના લોહી વિષે ગીતો ગાઇએ સૌ વારંવાર.
ટેક - હું વિશ્વાસ કરું છું. તેનુ રક્ત મને શુદ્ધ કરે છે. (૨)

જેટલા હાલ ઝરામાં કરે સ્નાન, તેટલાં સૌ પામે મનની સફાઇ;

ખ્રિસ્તના પુનથી મળે છે આ દાન, પૂરી મુકિત વિશ્વાસે પમાય.

અમને હાલ થાએ છે બહુ ઉમંગ, તેની મહા મોટી પ્રીતિ ચાખી;

પણ રહીશું જ્યારે ઇસુ સંગ, ત્યારે આનંદ શું રહે બાકી!

માટે ચાલુ રાખીશું આ યુદ્ધ, જ્યા સુધી કે મળે છેલ્લો જય;

સ્વર્ગે મળશે જેટલાં મનમાં શુદ્ધ, અને પામીશું આનંદ અક્ષય.

ફોજની ઊંચી ચઢાવો ધજા, પૂરી મુકિતનો કરો પ્રચાર;

ખ્રિસ્તની આગળ ન લાગે લજ્જા, ને શાબાશ ! તમને કે`શે તારનાર.