SA255
૧ | હું અર્પુ છું તન, મન, ધન, હે ઇસુ હાલ તને, પામવાને પૂરું સાફ મન, આવું છું તુજ પાસે. |
૨ | હે ઇસુ મારા ત્રાતા, તું મારો મદદગાર, દિલ મારું નિર્મળ કરજે, ને દે પૂરો ઉદ્ધાર. |
૩ | હાલ શુદ્ધ અગ્નિ મોકલ તું, ને દિલમાં ભર પ્રકાશ, ને મારું આ સૌ અર્પણ, કરજે મંજૂર તું ખાસ. |
૪ | હું તારો છું હે પ્રભુ, એ મારો છે કરાર, મને તારી શકિતએ, કરજે સદા જીતનાર. |