SA222
૧ | પ્રીત કરવા દે, તું માગે છે, મારા મનની સૌ પ્રીતિ; પ્રેમ તારો મને જીતીને વશ કરે પુરણ રીતિ; |
૨ | પ્રીત કરવા દે, તુ દેખાડજે, મજ કાજ કરેલ તારું કામ; મારા અલ્પ વિશ્વાસી મનને, દેખાડ સ્તંભનું દુઃખ મહાન; |
૩ | પ્રીત કરવા દે, આનંદ વિશેષ, મળે છે પ્રેમ તારાથી; કેમકે સુખ દુઃખમાં સદાએ, તુજથી મળે છે શાંતિ; |