SA215
૧ | પ્રિય દેવ તું છે મજ આશ્રો, ધૃજનાર જીવની તું શાંતિ, નમનાર શિરનો તું છે ટેકો, ચોગમ જ્યારે હોય આંધી, |
૨ | ગયા કાળમાં વિશ્વાસ ઓછો, તોફાન મધ્યે રાખ્યો મેં, ધીમે ધીમે હાલ છે વધ્યો, અણદીઠ વાતો માનીને, |
૩ | વિશ્ચાસ જેથી વિજય આવે,જયારે હાર પાસે દેખાય, જે યુદ્વને બદલે જય લાવે, આજથી સદા મારો થાય; |