190

From Bhajan Sangrah
Jump to navigation Jump to search

૧૯૦ - પ્રભુ ઈસુ ઉદ્ધારનાર છે

૧૯૦ - પ્રભુ ઈસુ ઉદ્ધારનાર છે
૮, ૭ સ્વરો
"Christ has for sin atonement mande"
કર્તા: એલિશા એ. હફમન
અનુ. : ફેડરિક વુડ
ઈસુએ કીધું પ્રાયશ્વિત : કેવો અજબ ઉદ્ધારનાર!
ઉદ્ધાવ પામ્યા, એ કેવું હિત ! કેવો અજબ ઉદ્ધારનાર!
ટેક: કેવો અજબ ઉદ્ધારનાર છે ઈસુ મુજ ત્રાતા !
કેવો અજબ ઉદ્ધારનાર છે ઈસુ મુજ નાથ !
હું સ્તવીશ શુદ્ધ રક્તને માટે: કેવો અજબ ઉદ્ધારનાર!
મિલાપ કરાવે દેવ સાથે: કેવો અજબ ઉદ્ધારનાર!
પાપથી મુજ દિલ કરે છે મુક્ત: કેવો અજબ ઉદ્ધારનાર!
ત્યાં રાજ કરે છે-ખ્રિસ્ત પ્રેમ-યુક્ત: કેવો અજબ ઉદ્ધારનાર!
તે મારી સાથે રહે છે: કેવો અજબ ઉદ્ધારનાર!
ને શક્તિથી સંભાળે છે: કેવો અજબ ઉદ્ધારનાર!
તે શક્તિ આપે પામવા જય: કેવો અજબ ઉદ્ધારનાર!
તેમાં આનંદ કરું સદાય: કેવો અજબ ઉદ્ધારનાર!
તેને મેં સોંપ્યાં તન, મન, ધન: કેવો અજબ ઉદ્ધારનાર!
તે સૌ તેનાં જ થશે તદ્દન: કેવો અજબ ઉદ્ધારનાર!

Phonetic English