188
૧૮૮ - જીવનનો ઝરો
૧ | જીવનનો ઝરો છે પ્રભુ ઈસુ; |
તેમાં છે જીવનનું જળ, ઝરો છે પ્રભુ ઈસુ. | |
૨ | ન્યાયનો સૂરજ છે પ્રભુ ઈસુ; |
આપે છે તે અજવાળ, સૂરજ છે પ્રભુ ઈસુ. | |
૩ | હ્રદયનો રાજા છે પ્રભુ ઈસુ; |
શાંતિનો છે સરદાર, રાજા છે પ્રભુ ઈસુ. | |
૪ | પાપીનો તારનાર છે પ્રભુ ઈસુ; |
મને તારે છે હાલ, તારનાર છે પ્રભુ ઈસુ. |
Phonetic English
1 | Jeevanano zaro che prabhu Isu; |
Temaa che jeevananu jad, zaro che prabhu Isu. | |
૨ | ન્યાયનો સૂરજ che prabhu Isu; |
આપે છે તે અજવાળ, સૂરજ che prabhu Isu. | |
૩ | હ્રદયનો રાજા che prabhu Isu; |
શાંતિનો છે સરદાર, રાજા che prabhu Isu. | |
૪ | પાપીનો તારનાર che prabhu Isu; |
મને તારે છે હાલ, તારનાર che prabhu Isu. |