SA145
ટેક - પોકારીશું "હાલેલૂય" ! વાટમાં ફોજ ચઢાવીને; સ્વર્ગી દૂતો સાથ મળી, ખ્રિસ્તની પ્રીતિ વખાણી, | |
૧ | સુખી લોકો તેઓછે, ઞાતાની આજ્ઞા માને, જે ઓનું દ્રવ્ય છે આકાશની માંય; |
૨ | છે તે દિલાસો મારો, ઇશ્વરે મને આપ્યો, કેમકે ઇસુએ કર્યુ છે પ્રાયશ્વિત, |
૩ | ઇસુ આખો દિવસ, છે મજ ગીત ને અજવાળ, મજ પર થઇ કૃપાવાન, તેણે આપ્યો છે પ્રાણ. |