SA137

From Bhajan Sangrah
Revision as of 11:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA137)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ઊંચા નથો કોઇ નોચા નથો

ગરોબ નથો ત્યાં શ્નોમંત નથો
રાજાઓ ના રાજા ઇસુ હંમેશા રાજ કરેશે-ઇસુનું

પાપ નથો ત્યાં શાપ નથો,

રોગ નથો ઉપાધો નથો
રાજાઓ ના રાજા ઇસુ હંમેશા રાજ કરેશે-ઇસુનું

શાંતિ છે ત્યાં આનંદ છે

જીત છે સ્તુતિ ગાયન છે
રાજાઓ ના રાજા ઇસુ હંમેશા રાજ કરેશે-ઇસુનું