SA122

From Bhajan Sangrah
Revision as of 11:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA122)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ટેક - ચાહે માનો કે ન માનો હુ તો ઇસુનો સિપાઇ છુ.
મે સવઁ કયુઁ અપઁણ. લોકને પમાડવા તારણ્‌

વહે છે મુકિતનુ ઝરણ. ચાહે માનો કે ન માનો.

હુ ખ્રિસ્તની આજ્ઞા પાળુ. ને તેના માગેઁ ચાલુ,

લેાકોને પાપથી વાળુ. વાહે માનો કે ન માનો.

ઇસુએ સ્તંભ ઉઠાવ્યો. ને મારો પ્રાણ બચાચ્યોઃ

પાપમાથી કાઢ્ઢી લાવ્યો. ચાહે માનો કે ન માનો.

જગને ઇસુએ જીત્યુ. તરવાને મરણ વેઠયુઃ

ને મને તારણ દીધુ. ચાહે માનો કે ન માનો.