SA104

From Bhajan Sangrah
Revision as of 11:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA104)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
જેમ શીતળ નીર કાજે, હરણ તલપે, તૃષા છીપાવવાને,

તેમ મારો આત્મા તુજ કાજે, હે પ્રભુ, તુજને માગે છે,

તુજ કાજ, ઓ દેવ, મજ જીવત દેવ, તુષિત આત્માને ઝખ ના થાય,

કે કયારે જોઊ, તારૂ મુખ, ને મજથી તારી સેવા થાય ?

સભારી સુખના દિવસો, પ્રભુનુ હતુ મનમા રાજ,

ગુણો ગાઇ, હર્ષિત થયો, દુ:ખી છુ, તે દિન નથી આજ,

કેમ બેચેન, ને ર્નિગત હુ ? વિશ્વાસ કર, જા પ્રભુ પાસ

ગાશે તુ તેના સ્તોત્રો ને થશે તે જીવન ઝરણ ખાસ.