SA43

From Bhajan Sangrah
Revision as of 11:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA43)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
જગ દેહ શેતાન ત્રણે મોટા દુશ્મન,

લુંટી લેવા ચાહે છે તન, મન, ધન.

શેતાનની સૌ સેના આત્માને ઘેરે છે,

જ ગને જીતી લેવા નિત્ય ફરે છે

તેનાથી છોડવવા આવ્યો દેવ સ્વર્ગેથી,

ઇસુના લોહીથી મળે છે મુકિત.

ખોળો મુકિતદાનને પસ્તાવાના માર્ગે,

તજો સર્વ પાપને અર્પણ થઇને.