183
૧૮૩ - ઈસુ મસીહ ત્રાતા
ટેક: | ઈસુ મસીહ મુજ પ્રાણના ત્રાતા. |
૧ | જે પાપી ઈસુ કને આવે, ઈસુ છે તેના મુક્તિ કરંતા. ઈસુ. |
૨ | ઈસુ મસીહ પર વારી જાઉં, ઈસુ છે મારા ત્રાણ કરંતા. ઈસુ. |
૩ | ઊંડી નદી ને નાવ જૂની છે, ઈસુ છે મુજ હાથ ધરંતા. ઈસુ. |
૪ | દીનાનાથ, અનાથના બંધુ, આપ જ છો મારા પાપ હરંતા. ઈસુ. |
૫ | આશ્રિતને તમ શરણમાં લેજો, ખબર મારી અંત સમયમાં. ઈસુ. |
Phonetic English